Aug 4, 2018

UIDAI Contact number

UIDAI નો જે ન્યૂ કોન્ટેક્ટ 1800-300-1947 આપના ફોનમાં જાતે જ સેવ થયો છે એ માટે ગભરાવાની કોઈ જરૂર નથી.
ગુગલ પોતે જ આ વાત સ્વીકારે છે અને જવાબદારી લે ય છે કે આ બાબત માં કોઈ ગભરાવાની જરૂર નથી.
2014 થી જ ગૂગલ આ બાબત પર વર્ક કરી રહ્યું છે અને 2016 પછી જે જે નવા એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઇસ ઇન્ડિયન માર્કેટમાં આવ્યા એ બધામાં UIDAI નંબર ગૂગલે પહેલાથી જ સેવ કરેલો છે.
તો,
ટૂંકમાં કહેવાનું કે
UIDAI નંબર આપણાં મોબાઈલમાં છે તો એ માટે ગભરાવાની કોઈ જરૂર નથી.
આપણો મોબાઈલ સેફ એન્ડ સિક્યોર છે.

વધુ માહિતી માટે નીચે ની લિંક નો વિડીયો જુઓ.

No need to panic as UIDAI's new contact 1800-300-1947 is automatically saved in your phone.
Google itself admits this and takes the responsibility that there is no need to panic in this matter.
Google has been working on this since 2014 and since 2016 all the new Android mobile devices that have hit the Indian market have already saved the UIDAI number in Google.
so,
In short,
There is no need to worry if UIDAI number is in our mobile.
Our mobile is safe and secure.

For more information, watch the video from the link below.

https://youtu.be/GFshkfStYVQ

100% ✔ information by Nirav Jani.

No comments:

Post a Comment