उच्चारणशुद्धिः
A webinar to imrove your pronunciation.
નમસ્કાર
આગામી સમયમાં આયોજિત उच्चारणशुद्धिः વેબીનારમાં
સંસ્કૃત ભાષાનું શુદ્ધ ઉચ્ચારણ શીખવવામાં આવશે.
શીખવવા માટે તજજ્ઞ તરીકે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનાં સંસ્કૃત તજજ્ઞ આપણી સાથે જોડાશે.
આ વેબીનારમાં જોડાવા માટેની કોઈ જ ફી નથી, એટલે કે એ તદ્દન નિઃશુલ્ક છે.
સંસ્કૃત ભાષાનું શુદ્ધ ઉચ્ચારણ શીખવા માંગતા તમામ લોકો આ વેબીનારમાં અવશ્ય હાજર રહે.
વેબીનારમાં સંસ્કૃત શબ્દો, વાક્યો અને શ્લોકો ના શુદ્ધ ઉચ્ચારણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
તારીખ : 21, 22 અને 23 એપ્રિલ 2023
સમય : સાંજે 9:00 વાગ્યાથી.
માધ્યમ : Pathanam YouTube ચેનલ પર લાઈવ Telecast.
उच्चारणशुद्धिः વેબીનાર માટે નીચેની લીંક પરથી વોટ્સેપ ગ્રુપમાં જોડાઈ જવું.
આભાર.
Team ॥ पठनम् ॥
God bless you with all the success you wish for ... Keep up the best work.
ReplyDelete